રિતિક રોશને એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે રિતિક રોશને પોતાના અભિનયની જબરદસ્ત છાપ છોડી છે રિતિક રોશને ઘણીં ફિલ્મો રિજેક્ટ કરી છે આ ફિલ્મો બાદમાં સુપરહીટ સાબિત થઇ છે રિતિકે આસુતોષ ગોવારિકરની લગાન રિજેક્ટ કરી રિતિકે એસ.રાજામૌલીની બાહુબલી રિજેક્ટ કરી રિતિકે રોશને મેહરાની રંગ દે બસંતી રિજેક્ટ કરી રિતિકે રોશને હોલીવુડની પિન્ક પેન્થર-2 રિજેક્ટ કરી રિતિકે સ્વદેશ, દિલ ચાહતા હૈ અને બંટી ઔર બબલી રિજેક્ટ કરી રિતિક રોશન તેની આગામી ફિલ્મ વિક્રમ વેધાને લઈને ખૂબ જ વ્યસ્ત છે.