રેડ સાડીમાં નુસરત ભરૂચાએ કરાવ્યું ફોટોશૂટ

રેડ સાડીમાં બોલ્ડ લાગી રહી છે નુસરત ભરૂચા

રેડ ગોર્જેટ સાડીમાં નુસરત સુંદર લાગી રહી છે

રેડ સાડી સાથે તેણે સ્ટ્રેપી રોઝ ગોલ્ડ એમ્બેલિશ્ડ બ્લાઉઝ પહેર્યું છે

નુસરત ભરુચાએ ડિઝાઇનર ભૂમિકા શર્માના કલેક્શનમાંથી આ સાડી પસંદ કરી છે.

તેણીએ ટ્રેડિશનલ બ્રાસના ઝુમકા અને સ્ટેટમેન્ટ બ્રેસલેટ વડે તેના દેખાવમાં વધારો કર્યો

નુસરત ભરુચાની આ પોસ્ટને 24 કલાકથી ઓછા સમયમાં 96 હજારથી વધુ લાઈક્સ મળી છે.

જ્યારે એક પ્રશંસકે લખ્યું , બહુ અદ્ભુત અદ્ભુત દેખાઈ રહી છે, હું તને ખૂબ પ્રેમ કરું છું,

બીજાએ લખ્યું, વિશ્વની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક, તને ખૂબ પ્રેમ કરું છું.

નુસરત ભરુચાએ તેના મેકઅપ સાથે સોફ્ટ ગ્લેમ ડ્વી લુક પસંદ કર્યો