કૃતિ સેનન તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે

સેનને સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે

ક્રિતી સેનન ગ્લેમરસ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું

ફિલ્મ ‘મીમી’ માટે ક્રિતીને નેશનલ એવોર્ડ મળ્યો હતો

અભિનેત્રી તેની ડ્રેસિન્ગ સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે

ક્રિતી સેનન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે ક્રિતિ સેનન

(All Photo Instagram)