સાઉથની એક્ટ્રેસ સીરત કપૂર તેની બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરની આ હોટ તસવીરોએ ફેન્સને દિવાના બનાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે સીરતનો સિમ્પલ લૂક, અને તસવીરો વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

33 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ