નેહા મલિકે સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી

યલ્લો સાડીમાં નેહા મલિકે કાતિલ પોઝ આપ્યા છે

સાડી લૂકમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા મલિકે ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)