સૂર્યમુખીના બીજમાં એન્ટીઑકિસડન્ટ, સોજા વિરોધી ગુણો હોય છે

સૂર્યમુખીના બીજમાં ફ્લેવોનોઈડ્સ, પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને વિટામિન્સ હોય છે

જે રક્તવાહિની સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે

તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે

ડાયાબિટીસના દર્દીઓ સૂર્યમુખીના બીજ નાસ્તા તરીકે ખાઈ શકે છે

વાળ અને સ્કિનની હેલ્થ માટે પણ સુરજમુખીની બીજ હિતકારી છે

તેમાં હાજર લિનોલીક એસિડ ત્વચાને હાઇડ્રેટ કરી શકે છે અને ગ્લોને વધારે છે.

સૂર્યમુખીના બીજમાં પૂરતા પ્રમાણમાં ફાયબર્સ રહેલા હોય છે, જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

તેમાં મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે, જેનાથી હાડકાં મજબૂત બને છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે