આહના કુમરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે (All Photo Instagram)