આહના શર્મા એક ભારતીય મોડેલ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે.



તે રિયાલિટી શો Splitsvilla X2 (સીઝન 12) માં ભાગ લેવા માટે જાણીતી છે.



તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે



તે બ્રાન્ડ કોલોબરેશન્સ પણ કરે છે.



આહના તેના બિકીની લુક માટે જાણીતી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવે ચે



આ તસવીરમાં અભિનેત્રી પિંક બિકીનીમાં જોવા મળી રહી છે



દરિયા કિનારો બોલ્ડ પોઝ આપી રહી છે આહના



આ તસવીરમાં અભિનેત્રી હોટ લાગી રહી છે



(All Photo Instagram)