આમના શરીફ જાણીતી ટીવી એક્ટ્રેસ છે

કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી

આમનાએ પિંક ગાઉનમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

પિંક ગાઉનમાં આમના ખૂબ જ સુંદર લાગે છે

ચાહકો પણ અભિનેત્રીના આ લૂકને લાઈક કરી રહ્યા છે

આમના શરીફે ટીવી સીરીયલથી કરિયરની શરુઆત કરી હતી

આમના પોતાની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે

(તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)