આમના શરીફ જાણીતી ટીવી એક્ટ્રેસ છે



આમનાએ લહેંગા લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં એક્ટ્રેસ લવન્ડર લહેંગા લૂકમાં જોવા મળે છે



ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે



આમના નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ પણ નવા લૂક પર ફિદા થયા છે



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



આમના શરીફ જાણીતી એક્ટ્રેસ છે



આમના કહી તો હોગા સિરિયલથી દેશભરમાં જાણીતી બની હતી



(તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)