એક્ટ્રેસ આંચલ મુંજાલ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

Published by: gujarati.abplive.com

સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

Published by: gujarati.abplive.com

નવા લૂકમાં અભિનેત્રી આંચલ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ફેન્સ તેના દિવાના બની ગયા છે.

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com