એક્ટ્રેસ આંચલ મુંજાલ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં આંચલ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે

નવા લૂકમાં અભિનેત્રીએ સુંદર પોઝ આપ્યા છે

બ્લેક ટી શર્ટ અને વ્હાઈટ સ્કર્ટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી

ચાહકો તેના લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

આંચલ મુંજાલ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો આંચલ-ઈન્સ્ટાગ્રામ)