આંચલ મુંજાલે બ્લેક બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે અભિનેત્રીએ આ નવી તસવીરોમાં હોટ ફિગર બતાવ્યું છે બ્લેક બોડીકોનમાં કાતિલ પોઝ આપતી જોવા મળી આંચલ મુંજાલ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે અભિનેત્રીએ બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે ઈન્સ્ટાગ્રામ પર આંચલ મુંજાલની તસવીરો વાયરલ થઈ છે ફેન્સ પણ તેની તસવીરો પર ફિદા થયા છે કેમેરા સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા હતા (તમામ તસવીરો આંજલ મુંજાલ-ઈન્સ્ટાગ્રામ)