દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ટૉપ-5 ફિલ્મો



દેશભરમાં અત્યારે પુષ્પા-2 ફિલ્મનો જલવો છે



સાઉથ ફિલ્મ પુષ્પા-2 બૉલીવુડને ટક્કર આપી રહી છે



દેશની ટૉપ-5 સૌથી વધુ કમાણી કરનારી પેન ઇન્ડિયા ફિલ્મો



બાહુબલી 2: 1031 કરોડ રૂપિયા



પુષ્પા 2: ₹953.3 કરોડ રૂપિયા (13 દિવસ)



KGF ચેપ્ટર 2: 856 કરોડ રૂપિયા



RRR: 772 કરોડ રૂપિયા



કલ્કી 2898 એડીઃ 653.21 કરોડ રૂપિયા



all photos@social media