ટીવી અભિનેત્રી અદા ખાને ન્યૂ લૂકમાં ફેન્સના દિલ ધડકાવી દીધા છે



નાગિન ફેમ અદા ખાને તસવીરો શેર કરી છે. જેમાં ગોર્જિયસ લાગી રહી છે



આ વખતે પિન્ક આઉટફિટમાં અદા ખાનની કાતિલ અદા વાયરલ થઇ છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અદા ખાને કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને શાનદાર પૉઝ આપ્યા છે



અદા ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં કરવામાં આવે છે



અદા ખાન તેની આકર્ષક અને ક્યૂટ અદાથી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે



તો તમે પણ એક્ટ્રેસના આ સુંદર આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો



અદા ખાને ટીવી સીરિયલ 'નાગિન'માં નાગિનની ભૂમિકા ભજવી દિલ જીતી લીધા હતા



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે