ફિલ્મ એક્ટ્રેસ અદા શર્માએ નવી તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



અદા શર્માએ ગ્રીન ડ્રેસમાં આ વખતે નવી તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



'ધ કેરળ સ્ટૉરી' એક્ટ્રેસ અદા શર્માએ સિમ્પલ સાડી લૂક શેર કર્યો છે



અદા શર્માએ ગ્રીન સાડીમાં ઘરમાં જ કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે અદા શર્માએ લૂકને પુરો કર્યો છે



બોલીવૂડ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



અદા શર્મા આ નવા લૂકમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે



એક્ટ્રેસ ધ કેરળ સ્ટૉરીમાં જોવા મળી હતી, આ પહેલા ફિલ્મ કમાન્ડો 3માં દેખાઇ હતી



અદા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે