નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



તેણે વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શેર કરી છે



તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે



તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે



ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.



અદિતિને ટ્રાવેલ અને ક્રિકેટનો ઘણો શોખ છે.



અદિતિ પ્રખ્યાત ગાયક અને રેપર મિલિંદ ગાબાના રોમેન્ટિક ગીત 'મેં તેરી હો ગઇયાં'માં જોવા મળી હતી



અદિતિ તેની સુંદરતા માટે ઘણી ફેમસ છે.



All Photo Credit: Instagram