ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે તસવીરોમાં એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો છે વેસ્ટર્ન લૂકમાં આકાંક્ષા પુરીનો હૉટેસ્ટ અવતાર જોતા જ ફેન્સ ઘાયલ થયા છે કર્લી હેર, પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે અભિનેત્રી ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે અભિનેત્રી તેની તસવીરો અને તેના કામ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે આકાંક્ષા પુરીના નવી તસવીરોમાં કર્વી ફિગર અને હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે