નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે



તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે



નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે



ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા



કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે



કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા



નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે



(All Photo Instagram)