રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે રાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ ફોલોઅર્સ છે રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે રાશા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રાશાની આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે ફેન્સને તેની દરેક તસવીરો પસંદ આવે છે (All Photo Instagram)