અભિનેત્રી આકાંક્ષા પુરી હંમેશા તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સમાચારમાં રહે છે.

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે

અભિનેત્રીએ ફરી એકવાર પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો છે.

તેના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Published by: gujarati.abplive.com

આકાંક્ષા પુરીએ સ્વિમિંગ પૂલના કિનારે ફોટોશૂટ કરાવ્યું છે

આકાંક્ષા પુરી ભોજપુરી એક્ટર ખેસારી લાલ સાથે માર્ચ 2026માં એક ફિલ્મમાં જોવા મળી હતી

તેણે ફિલ્મ 'ત્રિવિક્રમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

વાસ્તવમાં ટાઈગર શ્રોફ અને આકાંક્ષા શર્માએ બે મ્યૂઝિક મીડિયામાં સાથે કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

આ બંને ગીતોમાં આકાંક્ષા સાથે ટાઈગરની કેમેસ્ટ્રી જબરદસ્ત હતી

All Photo Credit: Instagram