અલાયા એફ બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી છે.

તે તેના આધુનિક અભિગમ અને શાનદાર અભિનય માટે જાણીતી છે.

અલાયા એફએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

અલાયા ફોટોશૂટમાં સ્ટાઈલિશ સાડીમાં જોવા મળી રહી છે.

તે અભિનેત્રી પૂજા બેદી અને બિઝનેસમેન ફરહાન ફર્નિચરવાલાની પુત્રી છે.

અલાયાએ વર્ષ 2020માં તેની પ્રથમ ફિલ્મથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

જવાની જાનેમન તેની ડેબ્યૂ ફિલ્મ હતી જેમાં તેણે સૈફ અલી ખાનની પુત્રીની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ મળ્યો હતો.

ફ્રેડી, બડે મિયાં છોટે મિયાં, શ્રીકાંતમા અલાયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

All Photo Credit: Instagram