જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે

સ્કીન કલરના શોર્ટ ડ્રેસમાં જ્યોર્જિયાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે

શોર્ટ ડ્રેસમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ હોટ લાગી રહી છે

ઈન્સ્ટાગામ પર જ્યોર્જિયાની તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના હોટ ફિગરના વખાણ કરી રહ્યા છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપી આગ લગાવી છે

જ્યોર્જિયા જાણીતી એક્ટ્રેસ અને મોડલ છે

પોતાના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો જ્યોર્જિયા એન્ડ્રિયાની -ઈન્સ્ટાગ્રામ)