આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી દર્શકોના દિલ જીતી લીધા

ગ્રીન સાડીમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી

આલિયા ભટ્ટે Met Gala 2024 મા ભાગ લીધો હતો

આલિયાની સાડી રત્નોથી શણગારેલી હતી

આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કેમેરા અલગ અલગ પોઝ આપી રહી છે આલિયા

(All Photo Instagram)