એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી અને મોડેલ છે

Published by: gujarati.abplive.com

તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.

Published by: gujarati.abplive.com

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે.

Published by: gujarati.abplive.com

 તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.

Published by: gujarati.abplive.com

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે, તે દરરોજ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે.

Published by: gujarati.abplive.com

તે દરેક વખતે તેની હોટનેસ અને સિઝલિંગ અદાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

એમી એલા જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે તે હંમેશા ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com