બૉલ્ડ મૉડલ અને અભિનેત્રી અમાયાર દસ્તૂરે ઇન્ટરનેટ પર તસવીરોથી ધમાલ મચાવી દીધી છે



તાજેતરમાં જ બ્લેક સાડી-સ્લીવલેસ બ્લાઉઝમાં અમાયરાના હૉટ પૉઝ સામે આવ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે



મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો



જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



અમાયરાએ પોતાના કરિઅરનો પ્રારંભ 16 વર્ષની વયે મોડલ તરીકે કર્યો હતો



અમાયરા ઇમરામ હાશમીની સાથે ફિલ્મ મિ. એક્સમાં જોવા મળી હતી



અમાયરાએ સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે