અભિનેત્રી અમાયરા દસ્તૂરે હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



આ વખતે શૉર્ટ્સ ડ્રેસમાં અમાયરા દસ્તૂરે શાનદાર પૉઝ આપ્યા છે



ટીવી બાદ ફિલ્મી કેરિયરમાં અમાયરાએ અનેકવાર ચઢાવ-ઉતાર જોયા છે



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



ફિલ્મ 26 જુલાઈ 2013એ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે હતો



વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી



અમાયરાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે



અભિનેત્રી અને મોડેલ અમાયરા દસ્તુર હાલ જયપુરમાં રજાઓ ગાળી રહી છે



હૉટેસ્ટ અભિનેત્રી અમાયરા દસ્તૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તમામ તસવીરો અમાયારા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે