અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે



મદહોશ અદા અને કર્વી ફિગર સાથે કાવ્યાનું હૉટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે કાવ્યાએ લૂકને કેરી કર્યો છે



કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



કાવ્યા થાપર સાડીમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે



કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે



અભિનેત્રી કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું



અવાર નવાર કાવ્યા થાપર પોતાના હૉટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે



તમામ તસવીરો કાવ્યા થાપરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે