એક્ટ્રેસ અનન્યા પાંડે દરેક લૂકમાં સુંદર લાગે છે હાલમાં એક્ટ્રેસ જિમ લૂકમાં જોવા મળી હતી અનન્યા પાંડે જિમની બહાર સ્પોટ થઈ હતી ઓલ બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી બ્લેક શોર્ટમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે બ્લેક ટીશર્ટમાં અનન્યા પાંડે ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રી તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે ચાહકોને પણ તેનો શાનદાર જિમ લૂક પસંદ આવ્યો છે અનન્યા પાંડે જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા હતા