ફિલ્મ એક્ટ્રેસ ડિએના પેન્ટીને ન્યૂ લૂક સામે આવ્યો છે, ફેન્સ ફિદા થઇ રહ્યાં છે આ વખતે ડિએના પેન્ટીએ બેકલેસ ટૉપમાં કિલર પૉઝ આપ્યા છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ડિએનાએ લૂકને કેરી કર્યો છે ફિલ્મ કોકટેલથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ડાયના પેન્ટી ફરી એકવાર ચર્ચામાં આવી છે ડિએના પેન્ટી પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે ડિએના પેન્ટીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે એક્ટ્રેસે બ્લેક કલરનો ક્રૉપ ટૉપ પહેરેલો છે, જેને તેને ડેનિમ જીન્સની સાથે પેર કર્યુ છે ડિએનાની આ તસવીરો જોઇને તમે પોતાની આંખો શરમથી બંધ કરી લેશો ડિએના પેન્ટી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ડિએના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે