અંજલી અરોરા પોતાના નવા સોંગને લઈ ચર્ચામાં છે



ધડકે યે દિલ ગીતને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે



નવા ગીતમાં એક્ટ્રેસ અંજલી પિંક સાડીમાં જોવા મળી રહી છે



પિંક સાડીમાં અંજલીએ તસવીરો શેર કરી છે



પિંક સાડીમાં અંજલી ખૂબ જ હોટ લાગી રહી છે



ફેન્સ પણ તેના સાડી લૂક પર ફિદા થયા છે



અંજલી અરોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અંજલી અરોરા કચ્ચા બદામ ગીતના કારણે લોકપ્રિય બની હતી



અંજલીનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે



(તમામ તસવીરો અંજલી-ઈન્સ્ટાગ્રામ)