મૉડલ અને એક્ટ્રેસ શેફાલી જરીવાલાના ન્યૂ લૂકથી ફેન્સ દિવાના થયા છે



'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તાજેતરમાં જ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી શેફાલીએ ફોટોઝ શેર કર્યા છે



ક્રીમ બ્લેઝર સૂટ, અને બ્લૂ જીન્સ સાથે શેફાલી ગ્રાઉન્ડ પર જોવા મળી હતી



અવારનવાર શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે



'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે



હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે



આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે



શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે



તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે