મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે

મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે.

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

મોનાલિસા અભિનય ઉપરાંત તેના લુકને કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

 (All Photo Instagram)