મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

આ દરમિયાન અભિનેત્રીનું ફોટોશૂટ સામે આવ્યું છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

હાલમાં અભિનેત્રી અમેરિકામાં વેેકેશન મનાવી રહી છે

જ્યાંથી તે સતત તસવીરો શેર કરી રહી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)