ટીવીની જાણીતી હીરોઇન અનુષ્કા સેને નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



અનુષ્કા સેન હાલના દિવસોમાં વેકેશન એન્જૉય કરવા હિલ સ્ટેશન પહોંચી છે



અનુષ્કાએ હિલ સ્ટેશન પરથી પહાડીઓ અને વાદળોની વચ્ચેથી શાનદાર પૉઝ શેર કર્યા છે



આ ગરમીની સિઝનમાં અનુષ્કા ગર્ગ ગેન્ગ સાથે હીલ સ્ટેશન પર પહોંચી છે



અનુષ્કા સેને આ દરમિયાન લાઇટ બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો છે



બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસની સાથે અનુષ્કાએ લેધર જેકેટને પણ કેરી કર્યુ છે



ઓપન હેર અને સ્માઇલી ફેસ સાથે અનુષ્કાએ શાનદાર પૉઝ આપ્યા છે



અનુષ્કા સેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે



અનુષ્કા સેને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે