ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે

આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ હેવી ડ્રેસ પહેરેવી જોવા મળી

આ ડ્રેસનો વજન 100 કિલો હોવાની માહિતી સામે આવી છે

 ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે

આ વખતે તેનો નવો લુક લોકોના હોશ ઉડાવી રહ્યો છે

અભિનેત્રીનો ડ્રેસ જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે

ઉર્ફી જાવેદ તેના નવા પ્રકારની ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે

ઉર્ફીનો લુક હવે ઘણા ટોક શોનો ભાગ બની ગયો છે

ઉર્ફી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)