અવનીત કૌર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે



અવનીત દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



અવનીત કૌરનો ગ્લેમરસ લૂક સામે આવ્યો છે



ફેન્સ અભિનત્રીનું હોટ ફિગર જોઈ ફિદા થયા છે



અવનીત કૌરે વ્હાઈટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે



કોહલીએ અવનીતની તસવીર લાઈક કરતા તે ચર્ચામાં છે



અવનીતના ફોલોઅર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે



ફેન્સ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)