અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અવનીત લહેંગા લૂકમાં સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળે છે



નવા લૂકમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીના સ્ટાઈલિશ લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે



ગ્લેમરસ અંદાજને લઈ અવનીત ચર્ચામાં રહે છે



ફેન્સ તેના દરેક લૂકને લાઈક કરે છે



અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે



ઈન્સ્ટાગ્રામ પર અવનીતના લાખો ફોલોઅર્સ છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)