એક્ટ્રેસ અવનીત કૌરનું શાનદાર ફોટોશૂટ વાયરલ



પિંક ગાઉનમાં શેર કરી તસવીરો



નવા લૂકમાં રસ્તા પર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ



સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી અવનીત



અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી



બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



અવનીત કૌરનું નવુ ફોટોશૂટ વાયરલ



અવનીતે આપ્યા કાતિલ પોઝ



ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)