એક્ટ્રેસ સંજીદા શેખે શાનદાર તસવીરો શેર કરીને ફેન્સના દિલ ઘાયલ કર્યા છે નવા સાડીમાં સંજીદા શેખનો એકદમ હૉટેસ્ટ લૂક સામે આવ્યા છે સંજીદા શેખે આ વખતે સ્માર્ટ એથનિક પાર્ટી લૂક્સને કેરી કરીને પૉઝ આપ્યા છે સ્લિવલેસ બ્લાઉઝમાં ડાર્ક બ્લૂ સાડીમાં સંજીદા શેખે ન્યૂ લૂકને કેરી કર્યો છે કાનમાં ઝૂમકા, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સંજીદાએ લૂકને કમ્પલેટ કર્યો છે બોલીવૂડ એક્ટ્રેસ સંજિદા શેખે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે અભિનેત્રીએ આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા છે સંજિદા શેખ જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. 'હીરામંડી' દ્વારા દિલ જીતી રહી છે તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે