એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અવનીતે હાલમાં નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

શોર્ટ ડ્રેસમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

નવા લૂકને અભિનેત્રીના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે

અવનીત સ્ટાઈલિશ લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

અવનીત કૌર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)