એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે અવનીત કૌરે શાનદાર પોઝ આપ્યા

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

નાની ઉંમરે અવનીત કૌરે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે

અવનીત કૌરે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અવનીત દરેક પોતાના ગ્લેમરસ લૂક ફેન્સ સાથે શેર કરે છે

ફેન્સ પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરે છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)