અભિનેત્રી રિયા ચક્રવર્તીએ હાલમાં જ ન્યૂ લૂક સાથે ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું બ્લેક આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન હેર, સ્માઇલી ફેસ, મિનિમલ મેકઅપ સાથે રિયાએ લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયાએ કેમેરા સામે એકથી એક હટકે અને શાનદાર પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યા ચક્રવર્તી પર સુશાંત સિંહને ડ્રગ્સ આપવાનો આરોપ પણ લાગ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ દરમિયાન રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોને લઇને આ ફોટોશૂટને કારણે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ