એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અવનીત કૌરે ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં અવનીત ખૂબ જ સુંદર લાગી

કેમેરાની સામે અવનીત કૌરે આપ્યા સુંદર પોઝ

અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી

ટ્રેડિશનલ લૂકમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીત કૌર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ અવનીત ચર્ચામાં રહે છે

ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે

અવનીત કૌરની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)