એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે

સિમ્પલ ડ્રેસ લૂકમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીત કૌરે કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

ચાહકો સિમ્પલ લૂકને પસંદ કરી રહ્યા છે

અવનીતનો આ સિમ્પલ લૂક ફેન્સને પસંદ આવ્યો છે

અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીના નવા લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે

બેસીને કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી

(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)