વેસ્ટર્ન બાદ ટ્રેડિશનલ લૂકમાં પણ અવનીતે ડંકો વગાડ્યો છે



આ વખતે એક્ટ્રેસે ડાર્ક યલો સાડીમાં ટ્રેડિશનલ લૂકમાં પૉઝ આપ્યા છે



રાત્રિના સમયે અવનીત કૌરે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



લૂકને પુરો કરવા માથામાં ટિકો, હાથમાં ચૂંડલો સાથે હેવી જ્વેલરી કેરી કરી છે



અવનીત કૌરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે







અવનીત કૌરનો આ લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો



આ વાયરલ તસવીરમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે



અવનીતની આ તસવીર જોયા પછી લોકો તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે