અભિનેત્રી અવનીત કૌરે વ્હાઈટ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે

અવનીતે કેમેરા સામે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)