અવનીત કૌરે પોતાના નવા ફોટોશૂટથી આગ લગાવી છે

વ્હાઈટ આઉટફિટમાં અવનીતે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

થાઈ સ્લિટ કટ ડ્રેસમાં અવનીતે ગ્લેમરસ પોઝ આપ્યા

અવનીત કૌરના બોલ્ડ ફિગર પર ફેન્સ ફિદા થયા છે

અવનીત કૌરે કેમેરાની સામે હોટ પોઝ આપ્યા છે

ઈન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની આ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

વ્હાઈટ લૂકથી અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

અવનીતે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે

(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)