ભારતીય એક્ટ્રેસ અને મોડલ આયરા કૃષ્ણાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે જીન્સના બટન ખુલ્લા રાખીને પોઝ આપી રહી છે

આ ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

તે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ખાસ કરીને કન્નડ ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.

તે રિષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' (Kantara: Chapter 1)માં જોવા મળી હતી

આયરાએ તેનું પ્રારંભિક શિક્ષણ બેંગલુરુમાં પૂર્ણ કર્યું છે. તે એક ડાન્સર પણ છે

આયરાએ તેના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેની પ્રતિભાને કારણે તેને મોટી ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે.

રિષભ શેટ્ટીની આ ફિલ્મમાં તેને કાસ્ટ કરવામાં આવતા તે રાતોરાત ચર્ચામાં આવી હતી

આયરાએ મુખ્યત્વે ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram