ભૂમિ પેંડનેકર બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પણ પસંદ આવે છે



પોતાના બોલ્ડ અંદાજથી ભૂમિ ચાહકોને દિવાના બનાવે છે



ભૂમિ પેંડનેકર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે



બ્લેક બોડીકોન લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે



ભૂમિ તેની ફિટનેસ માટે પણ બોલીવૂડમાં જાણીતી છે



ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



ભૂમિ પેંડનેકર બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના સાડી લૂકને પણ પસંદ કરે છે



(તમામ તસવીરો ભૂમિ-ઈન્સ્ટાગ્રામ)